ભવિષ્યને સાચવવા મથતો આ માણસ

Posted by lehri on September 2nd, 2009 filed in Uncategorized


ભવિષ્યને સાચવવા મથતો આ માણસ
વર્તમાન ને સાચવી શકતો નથી

વાતો તો કરે છે જન્મો જનમ ની
આ જન્મ ને તો સાચવી શકતો નથી
————-ભવિષ્યને સાચવવા મથતો આ માણસ

સંબંધો ને સાચવી રાખ્તો માણસ
ખુદ ને સાચવી શકતો નથી

અધુરા સપના ની વાતો કરે છે
પણ પૂર્ણ નીંદ્રા માણી શકતો નથી
————-ભવિષ્યને સાચવવા મથતો આ માણસ

દોડે છે તે સાચવવા પ્રતિષ્ઠા સમાજ માં
સંબંધો માં આત્મીયતા જાળવી શકતો નથી

દરેક લગ્નેતર સંબંધો પર કટાક્ષ કરનાર
પોતના લગ્ન તણા સંબંધો સાચવી શક્તો નથી

ભવિષ્યને સાચવવા મથતો આ માણસ
વર્તમાન ને સાચવી શકતો નથી……………………………


Comment now »

तेरी हस्ती मुझे नझर न आयी

Posted by lehri on September 1st, 2009 filed in Uncategorized


क्षितिज तक नझर मेरी पहुची
पर तेरी हसी नझर न आयी

झमीन पे तो तुझे देखा ता कल
पर आज तेरी हस्ती नझर न आयी

क्य हुआ ए खुदा कुछ तो बता
क्युं आज तेरी हस्ती मुझे नझर न आयी

दुब गयी मेरी आस्था कि कश्ती
पर तेरी मदद मुझे न मील पाई

क्य तु चाहता है क्या तु करता है
आज तेरि हरकत समज मे न आयी

बुस ढुढ्ता ही रहा हर क्षितीज पे
पर तेरी हस्ती मुझे नझर न आयी

हर बात तेरी मुझे समज आती थी
पर आज कोई बात तेरी समज न आयी
पता नही क्य हुआ
की तेरी हस्ती मुझे नझर न आयी


Comment now »

હુ રેતી માં સોય ને શોધુ છુ

Posted by lehri on May 15th, 2008 filed in prem


આ સ્વાર્થ ભરી દુનિયા માં
એક શબ્દ પ્રેમ હુ શોધુ છુ

મને ખબર છે મિટ્ર્ મિત્રો
હુ રેતી માં સોય ને શોધુ છુ

ભુલી ગયા જે મને સમય સાથે
એ મિત્રો ને આજે હુ શોધુ છુ મને ખબર છે….

જુકી જતી હતી ક્યારેક ડાળીયો ફળ થી
એ ડાળ કેર વ્રુક્ષો ને શોધુ છુ. મને ખબર છે….

વરસાદ ના પાણી માં જે તરતી હતી
એ કાગળ ની નાવ ને શોધુ છુ. મને ખબર છે…

દાદીમા આપતી હતી પૈસા જ્યાથી
એ ગોખલો આજે હુ શોધુ છુ. મને ખબર છે…

ક્યારેક તોડતા હતા જ્યાં કાચી કેરી
એ કેરી કેરુ આમબાવાડિયુ શોધુ છુ. મને ખબર છે…

રોજ મળતો હતો પ્રસાદ જે મં્દીર માથી
એ મં્દીર ના મહં્ત ને શોધુ છુ. મને ખબર છે….

ભેગા બેસી ને જમતા હતા
એ સાથ આજે હુ શોધુ છુ. મને ખબર છે….

આવી ગયી છે જવાની…….. જીવનની
છતા….. બાળપણ ને હુ રોજ શોધુ છુ. મને ખબર છે….

નહી મળે સાચો માણ્સ જગત મા
તે જાણવા છતા હુ તેને શોધુ છુ.
આ સ્વાર્થ ભરી દુનીયા મા
એક શબ્દ પ્રેમ હુ શોધુ છુ…

ક્યારેક તો મળશે મને કિનારો ………………………………….
એ વિચરેી રોજ હુ ભટકુ છુ.
મને ખબર છે મીત્રો …. હુ રેતી માં સોય ને શોધુ છુ


Comment now »

Prem adhuro rahi gayo

Posted by lehri on November 21st, 2007 filed in prem


બનવુ હતુ પ્રેમિ પણ આશિક જ રહિ ગયો
જીવન ની આન્ટિ-ઘુન્ટિ માં આમ જ ભરાઈ ગયો

વિચાર્યુ હતુ તેનુ સ્મિત મારા જ આગણા માં
પણ વિચર જ નુ અસ્તિત્વ ખલાસ થઈ ગયુ

સાંભળતો હતો ફરિયાદ ને ફરિયાદી થઈ ગયો
બનવુ હતુ પ્રેમિ પણ…

એક છબિ જોવા તેણિ હુ રસ્તે રહિ ગયો
રસ્તો તો ત્યાજ રહ્યો પણ હુ પાછો પડિ ગયો
બનવુ હતુ પ્રેમિ પણ…

જોઈ ને મંજીલ ને મે કર્યા હતા વખાણ્
વખાણ પણ પુર ના થયા ને મંજીલ ખોવાઈ ગયી
બનવુ હતુ પ્રેમિ પણ…

ના કરતા કદિ પ્રેમ સમજાવ તો હતો સશા
ને સશા જ પ્રેમ્ મા સપડાઈ ગયો

બનવુ હતુ પ્રેમિ પણ…………….

આશિક જ રહિ ગયો


5 Comments »

Powered By Indic IME